ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હક્કમાં નીચે દર્શાવેલ કયા કારણસર સંવિધાનની જોગવાઈ અનુસાર નિયંત્રણ મૂકી શકાય છે ? આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી આપેલ તમામ અનુસૂચિત આદિજાતિના હિતોનું રક્ષણ વિદેશી રાજ્યો સાથેના મૈત્રી સંબંધ જાહેર વ્યવસ્થા અને બદનક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? હાઇ કોર્ટ આપેલ તમામ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર હાઇ કોર્ટ આપેલ તમામ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે ? 12 24 18 22 12 24 18 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં અંદાજો તૈયાર કરવાની શરૂઆત કયારથી કરવામાં આવે છે ? માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ એપ્રિલ – મે જુલાઈ – ઓગસ્ટ માર્ચ – એપ્રિલ ફેબ્રુઆરી – માર્ચ એપ્રિલ – મે જુલાઈ – ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર સમાનતાનો શોષણ સામેનો બંધારણીય ઈલાજોનો મિલકતનો અધિકાર સમાનતાનો શોષણ સામેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP