સાદું રૂપ અને બીજગણિત
(0.227)-1/3 ÷ (0.125)-1/3 × (81)3/4 નું સાદું રૂપ આપતાં ___ પરિણામ મળે.
સાદું રૂપ અને બીજગણિત
(2³)⁴ × (2²)³ ÷ (2⁴)⁴ ની કિંમત કેટલી થાય ?
સાદું રૂપ અને બીજગણિત
એક વ્યક્તિ પાસે રૂ. 210 છે. તેઓ રોજ દાન ક૨વાની ઈચ્છા રાખે છે. જો પહેલા દિવસે 1 રૂ., બીજા દિવસે 2 રૂ. અને ત્રીજા દિવસે 3 રૂ. એમ દાન કરે તો વધુમાં વધુ કેટલા દિવસ દાન કરી શકે ?