Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 7 મીટર ત્રિજયા વાળી વર્તુળાકાર લોખંડની ટાંકીને પ્રતિ ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ રૂ.120 છે. તો અંદર-બહાર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ? 110880 110808 110088 118800 110880 110808 110088 118800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District મહાકાલેશ્વર જ્યોતિલિંગ ક્યાં શહેરમાં આવેલું છે ? ઓમકારેશ્વર કાશી ઉજ્જૈન કાંચીપુરમ્ ઓમકારેશ્વર કાશી ઉજ્જૈન કાંચીપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? જામનગર વડોદરા અમદાવાદ ભરૂચ જામનગર વડોદરા અમદાવાદ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? શંકુ અર્ધગોલક સમઘન નળાકાર શંકુ અર્ધગોલક સમઘન નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો છે ? પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માછલીઘર એ ક્યા પ્રકારનું નિવસનતંત્ર છે ? કુદરતી સ્થળજ કૃત્રિમ ક્લીપ કુદરતી સ્થળજ કૃત્રિમ ક્લીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP