સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક શ્રેણીના 7 અવલોકનનો છે. 14, 14, 14, 14, 14, 14, 14 તો તેનો પ્રસાર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"જોખમનું પ્રમાણ વધારીને મૂડીની પડતર ઘટાડી શકાય", એવું મિલકત-દેવાં સંચાલનનાં કયા સિદ્ધાંતમાં દર્શાવેલ છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. નાણાકીય લિવરેજની કક્ષા શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ કયું હતું ?