મહત્વના દિવસો (Important Days)
7 મી એપ્રિલને વિશ્વભરમાં કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે ?

વર્લ્ડ મેટેરોલોજિકલ ડે
વર્લ્ડ ટેલ્કોમ ડે
વર્લ્ડ એનેસ્થેસ્યા ડે
વર્લ્ડ હેલ્થ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
21 ફેબ્રુઆરીનો દિવસ કયા દિન તરીકે ઉજવાય છે ?

માતૃભાષા દિન
મજૂર દિન
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
ગુજરાતી વ્યાકરણ દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) ક્યારે મનાવવામાં આવે છે ?

ડિસેમ્બર, 3
નવેમ્બર, 30
ડિસેમ્બર, 2
ડિસેમ્બર, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP