કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 7મા ઈન્ડિયા-જાપાન ડિફેન્સ પોલિસી સંવાદનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતીય વાયુ સેનાએ ક્યા દેશની વાયુસેના સાથે કોપ ઈન્ડિયા એક્સરસાઈઝનું આયોજન ૫. બંગાળના કલાઈકુંડા એરબેઝ પર કર્યું હતું ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 11 એપ્રિલના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેની જયંતી મનાવવામાં આવી, તેમનો જન્મ ક્યા થયો હતો ? બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બંગાળ મદ્રાસ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) FIFA રેન્કિંગમાં ક્યા દેશની ટીમ વર્ષ 2023માં નંબર વન ટીમ જાહેર કરાઈ ? પોર્ટુગલ આર્જેન્ટિના બ્રાઝિલ ફ્રાન્સ પોર્ટુગલ આર્જેન્ટિના બ્રાઝિલ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કિસાન સંપર્ક અભિયાન કાર્યક્રમ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? સિક્કિમ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ આંદામાન અને નિકોબાર સિક્કિમ જમ્મુ-કાશ્મીર મધ્ય પ્રદેશ આંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ CM દી યોગશાળા’ કાર્યક્રમ શરૂ કર્યો ? હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ હરિયાણા મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP