Talati Practice MCQ Part - 3
એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ?
Talati Practice MCQ Part - 3
પરીક્ષામાં એક વિદ્યાર્થીને 20% માર્ક મળ્યા અને તે 30 માર્કથી નાપાસ થયો. પરંતુ જો તેને 32% માર્ક મળ્યા હોય તો તે લઘુતમ માર્કથી 42 માર્ક વધારે મળ્યા પાસ થવા માટે કેટલા ટકા માર્ક જરૂરી છે ?