Talati Practice MCQ Part - 6
અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ?

12%
18%
24%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ?
ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે.

દાન
પણ
ગરીબ
માણસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
ઉચ્છંગરાય ઢેબર
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

50
60
40
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP