GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 70મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી ક્યા જિલ્લામાં કરવામાં આવી ? મોરબી રાજકોટ ગીર સોમનાથ પાટણ મોરબી રાજકોટ ગીર સોમનાથ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? ક્લિક ડબલ ક્લિક ડ્રેગીંગ રાઈટ ક્લિક ક્લિક ડબલ ક્લિક ડ્રેગીંગ રાઈટ ક્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Modemનું પૂરું નામ શું છે ? Modulator Demodulator Modular Demodular Modulation Demodulation Modul Demodul Modulator Demodulator Modular Demodular Modulation Demodulation Modul Demodul ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.(a) સ્વતંત્રતા અખબાર(b) ડુંગળી ચોર(c) ધરાસણામાં મીઠાનો સત્યાગ્રહ (d) ધ ઈન્ડિયન હોમરૂલ સોસાયટી(1) ઇમામ સાહેબ(2) ઈચ્છારામ દેસાઈ(3) શ્યામજી કૃષ્ણ વર્મા(4) મોહનલાલ પંડ્યા a-4, d-3, c-2, b-1 a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 a-4, d-3, c-2, b-1 a-3, b-1, d-2, c-4 c-1, a-2, d-3, b-4 b-4, c-1, a-3, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 11 km 5.5 km 7.5 km 6.0 km 11 km 5.5 km 7.5 km 6.0 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP