GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 15 રૂ. 35 રૂ. 30 રૂ. 25 રૂ. 15 રૂ. 35 રૂ. 30 રૂ. 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાનામાં નાની સંખ્યા શોધો જેને 2, 3, 4, 5, 6, 7, 8, 9 કે 10 વડે ભાગતા 1 શેષ વધે. 2519 2521 7561 7559 2519 2521 7561 7559 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય બગાડના ધોરણ કરતાં જ્યારે બગાડ વધુ થાય ત્યારે વધારાના બગાડને... સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય બગાડ અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ સામાન્ય બગાડ જ ગણાય અસામાન્ય બગાડ અસામાન્ય વધારો અનિવાર્ય બગાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ટૂંકી નોટિસે મળતાં નાણાંની પરિપકવતા ___ દિવસની હોય છે. 10 દિવસ 14 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 7 દિવસ 10 દિવસ 14 દિવસ આપેલ પૈકી એક પણ નહીં 7 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 I have my car ___ at my friend's garage every 3 months. serviced servicing to service service serviced servicing to service service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પોયસન વિતરણ એ દ્વિપદી વિતરણનું અનુલક્ષી વિધેય છે, તે સાચું છે ? અશક્ય ના હા આપેલ પૈકી એક પણ નહીં અશક્ય ના હા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP