Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) એક વર્ગમાં 700 વિદ્યાર્થી છે. 30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે. તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ? 55 49 21 28 55 49 21 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) વાહન એ 50 કિ.મી./કલાક વાહન બી 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ? 340 કિ.મી. 440 કિ.મી. 140 કિ.મી. 240 કિ.મી. 340 કિ.મી. 440 કિ.મી. 140 કિ.મી. 240 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયાકિનારો કયા રાજ્યનો છે ? કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પિતાની ઉંમર પુત્રની ઉમરના ત્રણ ઘણા કરતાં 8 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતાં 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય, તો માતાની ઉંમર કેટલી હશે ? 26 વર્ષ 29 વર્ષ 32 વર્ષ 35 વર્ષ 26 વર્ષ 29 વર્ષ 32 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?(P) રવિન્દ્રનાથ ટાગોર(Q) મહાત્મા ગાંધી(R) સુભાષચંદ્ર બોઝ(S) ડો. રાજેન્દ્ર પ્રસાદ(1) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ(2) આઝાદ હિન્દ ફોજ (3) રાષ્ટ્રપિતા(4) ગીતાંજલિના રચયિતા P-3, Q-2, R-4, S-1 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-1, R-3, S-4 P-3, Q-2, R-4, S-1 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-2, Q-1, R-3, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેનામાંથી કોણ ભૂતકાળમાં ભારતના રાષ્ટ્રપતિ હતા ?(1) જ્ઞાની ઝેલસિંહ (2) નીમલ સંજીવ રેડ્ડી(3) અબ્દુલ કલામ(4) હમીદ અન્સારી 1, 2, 3 1, 2 1, 2, 3, 4 1, 2, 4 1, 2, 3 1, 2 1, 2, 3, 4 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP