સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
શૈક્ષણિક સુધારા
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેબીનેટ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ?

સર્વોચ્ચ અદાલત
વડી અદાલત
સેશન્સ અદાલત
કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'હુડીલા' શું છે ?

બનાસકાંઠાનું લોકનુત્ય
મેર લોકોનું નૃત્ય
બનાસકાંઠા વિસ્તારનું શૌર્યગાન
પઢાર લોકોનું નૃત્યગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP