ભારતનું બંધારણ (Constitution Of India) "જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો" એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે ? આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આમુખ મૂળભૂત ફરજો મૂળભૂત હક્કો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ રાષ્ટ્રીય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી કે.સાંથનમ વિજય કેલકર કે.સી.નિયોગી વાય. વી. રેડ્ડી કે.સાંથનમ વિજય કેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - 35 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 74મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગાલેન્ડ કયા વર્ષે અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1963 ઈ.સ.1962 ઈ.સ.1964 ઈ.સ.1961 ઈ.સ.1963 ઈ.સ.1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 358 354 356 352 358 354 356 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP