સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 22/3 -3/22 3/22 -22/3 22/3 -3/22 3/22 -22/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો. 27 36 72 63 27 36 72 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 30976 28561 75625 143642 30976 28561 75625 143642 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 139 140 141 138 139 140 141 138 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? 5/4 આપેલ પૈકી કોઈ નહીં 5/4 અને 4/5 4/5 5/4 આપેલ પૈકી કોઈ નહીં 5/4 અને 4/5 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20 અને 15 ના ગુ.સા.અ. અને લ.સા.અ.નો ગુણાકાર કેટલો થાય ? 300 150 5 60 300 150 5 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP