ભારતનું બંધારણ (Constitution Of India)
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ?

રેગ્યુલેટીંગ એક્ટ, 1773
ચાર્ટર એક્ટ, 1853
ચાર્ટર એક્ટ, 1813
ચાર્ટર એકટ, 1833

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય, 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને, મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારાથી તેનો મૂળભૂત હક્કમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો ?

85
86
80
82

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડયુલ સમર્પિત છે ?

શિડ્યુલ 3 અને 4
શિડ્યુલ 1 અને 2
શિડ્યુલ 5 અને 6
શિડ્યુલ 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઇ સભ્યની કોઇ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

લોકસભાના સ્પીકર
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વિધાનસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP