ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટીસ કે. કાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... દીવાની અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? પંચાયત વહીવટી તંત્ર ન્યાયતંત્ર સૈન્ય પંચાયત વહીવટી તંત્ર ન્યાયતંત્ર સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 39 (A) 39 (C) 39 (B) 39 (D) 39 (A) 39 (C) 39 (B) 39 (D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૌચર ઉપરનું દબાણ દૂર કરવાની સતા કોની છે ? ગ્રામ પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત રાજ્ય સરકાર જિલ્લા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ? બંધારણીય ઈલાજોનો શોષણ સામેનો સમાનતાનો મિલકતનો અધિકાર બંધારણીય ઈલાજોનો શોષણ સામેનો સમાનતાનો મિલકતનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP