ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના હોદ્દાની મુદત કેટલી હોય છે? આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી આપેલ બંને હોદ્દો ધારણ કરે તે તારીખથી પાંચ વર્ષ સુધી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી સંઘની યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંયુક્ત યાદી સંઘની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? 10 7 5 15 10 7 5 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ્ જય હિન્દ જન ગણ મન સત્યમેવ જયતે વંદે માતરમ્ જય હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 32 35 24 29 32 35 24 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ઉપરાષ્ટ્ર પ્રમુખ ઓડિટર જનરલ સંસદ રાષ્ટ્ર પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP