ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લક્ષદ્વીપ કઈ હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ? સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. રાજ્યસભા સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ નાણાં પ્રધાન અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? નિલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ નિલમ સંજીવ રેડ્ડી જ્ઞાની જેલમ સિંહ વી વી ગીરી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP