કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં ___ ની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી હતી ? મોઢેરાનું સૂર્યમંદિર જગતમંદિર, દ્વારકા સોમનાથ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી મોઢેરાનું સૂર્યમંદિર જગતમંદિર, દ્વારકા સોમનાથ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે ગરીબોને રૂ.5માં ભોજન ઉપલબ્ધ કરાવવા માટે 'માં' યોજના શરૂ કરી ? પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ત્રિપુરા આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ત્રિપુરા આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઓક્સફર્ડ લેંગ્વેજીસે હિન્દી વર્ડ ઓફ ધ યર 2020 તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? સ્વાસ્થ્ય આત્મનિર્ભર ભારત મહામારી આત્મનિર્ભરતા સ્વાસ્થ્ય આત્મનિર્ભર ભારત મહામારી આત્મનિર્ભરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા શહેરમાં યંગ રીડર્સ બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી ? ચેન્નાઈ અમદાવાદ કોલકાતા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી વૈશ્વિક જળવાયુ જોખમ સૂચકાંક 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 7 5 6 10 7 5 6 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP