ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

15મી ઓગસ્ટ, 1949
26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1949
26મી જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિવિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-338 (4)
અનુચ્છેદ-334
અનુચ્છેદ-338 (9)
અનુચ્છેદ-335

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

જન ગણ મન
સત્યમેવ જયતે
વંદે માતરમ્
જય હિન્દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મહાભિયોગ પદ્ધતિ નીચેનામાંથી કોણે લાગુ પડતી નથી ?

રાષ્ટ્રપતિ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ?

કેન્દ્રિય તકેદારી આયોગ
લોકસભા
સર્વોચ્ચ અદાલત
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ?

સંસદની જાહેર હિસાબ સમિતિ
એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં
કેન્દ્રિય તકેદારી આયોગ
વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP