ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણ સુધારો કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પાડવા માટે જાહેરનામું કોણ બહાર પાડી શકે ? રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા રાષ્ટ્રપતિ સંસદ કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભા નું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ અધ્યક્ષ કાયદા મંત્રી મુખ્યપ્રધાન રાજ્યપાલ અધ્યક્ષ કાયદા મંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિભાગ-IX માં પંચાયત વિશે કરેલ જોગવાઈઓ કોને લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપેલ પૈકી એક પણ નહીં રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો સરખા મત થાય ત્યારે મંત્રીમંડળના હિતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતની બંધારણના કયા અનુચ્છેદ હેઠળ નીચલી અદાલતો પર દેખરેખ રાખવાનો અધિકાર છે ? અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાનને ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ લોકસભાના સ્પીકર વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP