પંચાયતી રાજ (Panchayati Raj)
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ?

શિક્ષણ સંસ્થા
ખાનગી સંસ્થા
સહકારી સંસ્થા
પંચાયતી રાજ સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વિસ્તારમાં ઘરોની સંખ્યા
વિસ્તારની આવક
વસ્તીની સંખ્યા
વિસ્તારનું ક્ષેત્રફળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

103
105
102
104

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના વાર્ષિક અંદાજપત્ર અંગે શું જોગવાઈ થયેલ છે ?

ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પ્રમુખ મંજૂર કરાવે છે
ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા પંચાયતની પ્રથમ કારોબારી સભા દ્વારા મંજૂર થાય છે
આગામી વર્ષનું અંદાજપત્ર ચાલુ વર્ષના માર્ચ મહિનાની 31મી તારીખ અથવા તે પહેલાં મંજૂર કરવું જોઈએ
ગ્રામ પંચાયતનું અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારીશ્રી મંજૂર કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલવાનો હોય છે ?

31 ઓગસ્ટ
31 ડીસેમ્બર
31 જુલાઈ
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP