સામાન્ય જ્ઞાન (GK)
બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ?

ભીલ વિદ્રોહ
સંન્યાસી વિદ્રોહ
વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ
રંગપુર - દીનાપુર વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
આપેલ તમામ
કથારત્નસાગર - કથાસંગ્રહ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગવર્નર : શક્તિકાંત દાસ
વડુમથક : નવી દિલ્હી
એક પણ નહીં
સ્થાપના : 1 એપ્રિલ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

તબલા
બંસરી
વાયોલિન
સરોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઇ વ્યકિતની ધરપકડ કર્યા પછી તેને વધારામાં વધારે કેટલા સમય પછી મેજીસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે છે ?

24 કલાક
48 કલાક
28 કલાક
18 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP