ભારતનું બંધારણ (Constitution Of India)
સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ?

અનુચ્છેદ 44
અનુચ્છેદ 41
અનુચ્છેદ 42
અનુચ્છેદ 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પાર્લામેન્ટના બંને ગૃહો પૈકી કોઈપણ સભ્ય, પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે ?

આપેલ બધાજ સંજોગોમાં
તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરાય ત્યારે
અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે
નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP