GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) 74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ? આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ આપેલ તમામ સામાજિક ન્યાય સમિતિ ગ્રામ સભા વોર્ડ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? બોઈલ હેબર લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ બોઈલ હેબર લેવોઝિયર હેન્રી કેવેન્ડીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. આનંદપુર વડોદરા આનંદનગર વડુથલ આનંદપુર વડોદરા આનંદનગર વડુથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં ? આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે આવી કોઇ જોગવાઈ નથી અનુચ્છેદ 21 પ્રમાણે અનુચ્છેદ 26 પ્રમાણે અનુચ્છેદ 24 પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘કૃતજ્ઞ’ શબ્દનો સાચો વિરુદ્રાર્થી શબ્દ લખો. ગરિમા કર્મઠ અજ્ઞાન કૃતઘ્ન ગરિમા કર્મઠ અજ્ઞાન કૃતઘ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે આપેલ વાક્યમાંથી ‘નિપાત’ શોધીને જણાવો.તમારે માત્ર દસ વખત બોલવાનું છે. તમારે માત્ર દસ વખત તમારે માત્ર દસ વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP