સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? હેડ પંપ પ્રેશર પંપ એરમીટર બેરોમીટર હેડ પંપ પ્રેશર પંપ એરમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? ઈન્સેટ કાર્બન સ્પુટનિક આર્યભટ્ટ ઈન્સેટ કાર્બન સ્પુટનિક આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? ગેલિયમ સિલ્વર 24 કેરેટવાળુ સોનું 22 કેરેટવાળું સોનું ગેલિયમ સિલ્વર 24 કેરેટવાળુ સોનું 22 કેરેટવાળું સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? નેપ્ચ્યુન પૃથ્વી શનિ ગુરૂ નેપ્ચ્યુન પૃથ્વી શનિ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગામા કિરણોના શોધક કોણ હતા ? રોન્ટજન રૂથરફોર્ડ વિલાર્ડે ડાલ્ટન રોન્ટજન રૂથરફોર્ડ વિલાર્ડે ડાલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? મોતી પાણી કાચ હીરો મોતી પાણી કાચ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP