સામાન્ય વિજ્ઞાન (General Science)
થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ?

ઊષ્મા ઊર્જા
ભૂતાપીય ઊર્જા
જળ ઊર્જા
પવન ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
શરીરમાં લોહતત્વના શોષણને વધારવા માટે કયુ વિટામીન જરૂરી છે ?

વિટામીન - એ
વિટામીન - બી-1
વિટામિન - ડી
વિટામીન - સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP