સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? બારમાસીનો છોડ મકાઈનો છોડ ગુલાબનો છોડ મોગરાનો છોડ બારમાસીનો છોડ મકાઈનો છોડ ગુલાબનો છોડ મોગરાનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? હાઈડ્રોપથી નેચરોપથી હોમિયોપથી હિલિયોપથી હાઈડ્રોપથી નેચરોપથી હોમિયોપથી હિલિયોપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઈફોઈડ ઓરી ક્ષય પોલિયો ટાઈફોઈડ ઓરી ક્ષય પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે' આવું સંશોધન કોણે કર્યું ? સર આઈઝેક ન્યૂટન જગદીશચંદ્ર બોઝ આઈન્સ્ટાઈન હરગોવિંદ ખુરાના સર આઈઝેક ન્યૂટન જગદીશચંદ્ર બોઝ આઈન્સ્ટાઈન હરગોવિંદ ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ? અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા અવકાશયાન કુત્રિમ ઉપગ્રહ અવકાશયાત્રી અવકાશી પ્રયોગશાળા અવકાશયાન કુત્રિમ ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? સોડિયમ પેરાકસાઈડ સીલ્વર નાઈટ્રેટ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ સીલ્વર નાઈટ્રેટ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP