સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પ્રાણી ખેચર છે ? ઊંટ બળદ કબુતર વ્હેલ ઊંટ બળદ કબુતર વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ તબીબી શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.તબીબી શાખા1) ઓનકોલોજી 2) હિમેટોલોજી 3) એન્ડોક્રિનોલોજી 4) હીપેટોલોજી રોગોઅ. યકૃત, સ્વાદુપિંડના રોગોબ. ડાયાબિટીસ, થાઈરોઈડક. કેન્સર ડ. લોહીના રોગો 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-બ, 2-ડ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ? 76 વર્ષ 66 વર્ષ 70 વર્ષ 72 વર્ષ 76 વર્ષ 66 વર્ષ 70 વર્ષ 72 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરો કાર્બન આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન ક્લોરોફ્લોરો કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું વિટામીન સનસાઈન વિટામિન તરીકે જાણીતું છે ? વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - સી વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી વિટામીન - સી વિટામીન - કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. આપેલ તમામ કપૂર નવસાર આયોડિન આપેલ તમામ કપૂર નવસાર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP