સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? શકરીયા આદુ વડની વડવાઈ મૂળા શકરીયા આદુ વડની વડવાઈ મૂળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ? સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા સજૈવવિદ્યા ઉત્ક્રાંતિવિદ્યા જનીનવિદ્યા વર્ગીકરણવિદ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રજીવકની ઊણપથી વાંઝીયાપણું ઉદ્ભવી શકે છે ? બી ઈ ડી સી બી ઈ ડી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? 4.0 -2.5 D -4.0 D 2.5 D 4.0 -2.5 D -4.0 D 2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? હૃદય કરોડરજ્જુ નાનુ મગજ કાન હૃદય કરોડરજ્જુ નાનુ મગજ કાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ? ડી એ બી સી ડી એ બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP