સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.9167 0.72 1.03 7.8 0.9167 0.72 1.03 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ આપેલ ત્રણેય CO2 અને પાણી કલોરોફિલ સૂર્યપ્રકાશ આપેલ ત્રણેય CO2 અને પાણી કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે ? કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? બેક્ટેરિયા ફૂગ પ્રજીવક વાઈરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવક વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના જલાવરણનો કેટલો ભાગ સાગરમાં અને બરફ સ્વરૂપે અનુક્રમે છે ? 94%, 3% 93%, 2% 97%, 2% 95%, 4% 94%, 3% 93%, 2% 97%, 2% 95%, 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 45° 60° 90° 120° 45° 60° 90° 120° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP