સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? નેત્રમણી કીકી નેત્રપટલ કનિનીકા નેત્રમણી કીકી નેત્રપટલ કનિનીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? ગેલિયમ પારો સોડિયમ એકપણ નહીં ગેલિયમ પારો સોડિયમ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? બે ચાર એક આઠ બે ચાર એક આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? ઘંટોડી આદુ બોગનવેલ દ્રાક્ષ ઘંટોડી આદુ બોગનવેલ દ્રાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? શૂન્ય ત્રણ બે આઠ શૂન્ય ત્રણ બે આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? મગજ લીવર કરોડરજ્જુ શ્વાસનળી મગજ લીવર કરોડરજ્જુ શ્વાસનળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP