કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કઈ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત વિકસાવાઈ છે ?
1. કલવરી
2. ખંડેરી
3. વાગીર
4. વાગ્શીર

માત્ર 1 અને 3
માત્ર 1, 4 અને 3
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા વિસ્તારમાં દીપડાઓથી થતાં નુકસાનને અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવશે ?

અમરેલી અને જાંબુઘોડા
અમરેલી અને મોડાસા
અમરેલી અને વેરાવળ
અમરેલી અને ધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો ?

PM નરેન્દ્ર મોદીએ વિશ્વ જળ દિવસના અવસરે 'જળશક્તિ અભિયાન : કેચ ધ રેઈન' અભિયાન લૉન્ચ કર્યું.
આ અભિયાનની થીમ 'કેચ ધ રેઈન, વ્હેર ઈટ ફોલ્સ, વ્હેન ઈટ ફોલ્સ' છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP