ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ? રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ગોવિંદ વલ્લભ પંત વિનોબા ભાવે રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ ગોવિંદ વલ્લભ પંત વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલ કયા સ્થળે આયોજિત કરવામાં આવે છે ? મુંબઈ પુણે મૈસુર વડોદરા મુંબઈ પુણે મૈસુર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. ભરતનાટ્યમ ઓડિસી કથક કુચીપુડી ભરતનાટ્યમ ઓડિસી કથક કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ? માતંગ ભરતમુની અબોબલ સારંગદેવ માતંગ ભરતમુની અબોબલ સારંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી મનજીત બાવા શ્રી કે.એ. સાયગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં નાગર શૈલી ઈરાની શૈલી ગોથિક શૈલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP