કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની સંરક્ષણ અધિગ્રહણ પરિષદે કયા દેશ સાથે સશસ્ત્ર ડ્રોન અને પ્રોજેક્ટ 75(I) અંતર્ગત અદ્યતન સબમરીન માટે મલ્ટિબિલિયન સોદો કર્યો છે ? અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (શહેરી) વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? ICAR ICMR AIIMS AICTE ICAR ICMR AIIMS AICTE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ? અમેરિકા રશિયા જાપાન ફાન્સ અમેરિકા રશિયા જાપાન ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2019નો ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? કબૂસ બિન સઈદ અલ સઈદ અટલ બિહારી વાજપેયી શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે કબૂસ બિન સઈદ અલ સઈદ અટલ બિહારી વાજપેયી શેખ મુજીબુર રહમાન શિન્ઝો આબે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં શહીદ દિવસ (23 માર્ચ, 2021) ના રોજ કયા સ્થળે શહીદ ભગતસિંહ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? જયપુર નવી દિલ્હી ભોપાલ અમૃતસર જયપુર નવી દિલ્હી ભોપાલ અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP