કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
સપ્લીમેન્ટરી ન્યુટ્રિનો પ્રોગ્રામ અને પોષણ અભિયાનનો વિલય કરી કયું મિશન શરૂ કરવામાં આવશે ?

મિશન પોષણ 2.0
મિશન આરોગ્ય 2.0
મિશન PM-JAY 2.0
મિશન સ્વાસ્થ્ય 2.0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ?

સુદર્શન સાહુ
રામવિલાસ પાસવાન
એસ. પી. બાલાસુબ્રમણ્યમ
મૌલાના વહિદૂદી્ન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઈ-કેબિનેટ લાગુ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

રાજસ્થાન
હિમાચલ પ્રદેશ
છત્તીસગઢ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ?

ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે ગરીબોને રૂ.5માં ભોજન ઉપલબ્ધ કરાવવા માટે 'માં' યોજના શરૂ કરી ?

ત્રિપુરા
છત્તીસગઢ
આંધ્રપ્રદેશ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP