કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ભાગીદારી માટે કયા દેશ સાથે હાથ મિલાવ્યા ?

સાઉદી અરેબિયા
કુવૈત
બેહરીન
ઓમાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભામાં લગભગ 60 વર્ષ બાદ રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું ?

નાગાલેન્ડ
ત્રિપુરા
મેઘાલય
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ?

મધ્ય પ્રદેશ
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP