વિશ્વની ભૂગોળ (Geography of the world)
કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ?

પરિભ્રમણ
કક્ષાભ્રમણ
અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ
પૃથ્વીનું અક્ષીય નમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ?

મોનાકો
રિપબ્લિકન ઓફ માલદીવ
તુવાલુ
વેટિકન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP