વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ? ડેટ્રોઇટ શિકાગો ન્યૂજર્સી ન્યૂયોર્ક ડેટ્રોઇટ શિકાગો ન્યૂજર્સી ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કઈ વિશ્વની સૌથી લાંબી સતત પર્વતમાળા છે ? ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ એન્ડીઝ રોકીઝ હિમાલય ગ્રેટ ડીવાઇડીંગ રેન્જ એન્ડીઝ રોકીઝ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ___ ખાતે આવેલ છે. રોમ ન્યૂયોર્ક હેગ મોસ્કો રોમ ન્યૂયોર્ક હેગ મોસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની ફરવાની દિશા ___ છે. પશ્ચિમ થી પૂર્વ દક્ષિણ થી ઉત્તર પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ પશ્ચિમ થી પૂર્વ દક્ષિણ થી ઉત્તર પૂર્વ થી પશ્ચિમ ઉત્તર થી દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ગ્રીનીચ કયા દેશમાં આવેલું છે ? રશિયા યુ.એસ.એ ઇંગ્લેન્ડ ભારત રશિયા યુ.એસ.એ ઇંગ્લેન્ડ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP