વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યના ગર્ભમાં દ્રવ્ય ___ અવસ્થામાં હોય છે. પ્રવાહી વાયુ ઘન પ્લાઝમા પ્રવાહી વાયુ ઘન પ્લાઝમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ? રશિયા મલેશિયા જાપાન નેપાળ રશિયા મલેશિયા જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ? અંગોલા બોત્સવાના જિમ્બાબ્વે ઈજિપ્ત અંગોલા બોત્સવાના જિમ્બાબ્વે ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? મોસમી લહેરો પાણીની લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો પાણીની લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ કક્ષાભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ કક્ષાભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP