વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાની સૌથી ઊંડી સમુદ્રખાઈ ક્યાં આવેલી છે ? એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' એટલાન્ટિક મહાસાગરની પોર્ટોરિકોની ખાઈ ફિલિપાઇન્સના ટાપુઓ પાસે આવેલી પેસિફિક મહાસાગરની મારિયાનાખાઈ પેસિફિક મહાસાગરની કુરાઈલ અને જાપાનની ખાઈઓ હિંદ મહાસાગરની જવા-સુમાત્રા પાસે આવેલી 'સુન્ડા ખાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો ગરમ સમુદ્રપ્રવાહ છે ? કેનરી લાબ્રાડોર કુરિલ અખાતી પ્રવાહ કેનરી લાબ્રાડોર કુરિલ અખાતી પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી ? ઈઝરાયેલ લેબેનોન સીરિયા જોર્ડન ઈઝરાયેલ લેબેનોન સીરિયા જોર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને ચીન ભારત અને પાકિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP