વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.માં એરીઝોનામાં કઈ નદીએ રચેલી ઊંડીખીણ, "ગ્રાન્ડ કેન્યોન" તરીકે જગપ્રસિદ્ધ છે ? એમેઝોન કોંગો કોલોરાડો મિસિસિપી - મિસૌરી એમેઝોન કોંગો કોલોરાડો મિસિસિપી - મિસૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,378 6,491 6,203 6,193 6,378 6,491 6,203 6,193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? દક્ષિણ આફ્રિકા એશિયા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા દક્ષિણ આફ્રિકા એશિયા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશોના સમૂહમાંથી - વિષુવવૃત્ત પસાર થાય છે ? કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા બ્રાઝિલ, સુદાન કોલંબિયા, કેન્યા બ્રાઝિલ, ઝામ્બિયા ઇથોપિયા, ઈન્ડોનેશિયા બ્રાઝિલ, સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1670 1760 1607 1706 1670 1760 1607 1706 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? વેનેઝુએલા નોર્વે ઓસ્ટ્રેલિયા કેનેડા વેનેઝુએલા નોર્વે ઓસ્ટ્રેલિયા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP