GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો એક વ્યક્તિ 8 કિમી / કલાકની ઝડપે 24 કિમી ચાલે તો તે 25 મિનિટ મોડો પહોંચે છે. જો તે એટલું જ અંતર 12 કિમી / કલાકની ઝડપે ચાલે તો કેટલો વહેલો પહોંચશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ખનીજ કાયદા (સુધારણા) વિધેયક, 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણ પણે વાણિજ્યિક ખાણ કામ કરવા માટે ખુલ્લું મુકાયું. 2. તે કોલસા ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઇરાદો ધરાવે છે. 3. હાલમાં ભારતીય ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા સૂચકો વિદેશી હૂંડિયામણની સ્થિરતાને નબળી દર્શાવે છે ? i. આયાતમાં ઘટાડો ii. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા મૂડી પ્રવાહ iii. ટૂંકી મુદતના બાકી બાહ્ય દેવામાં ઘટાડો
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ? 1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે. 2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે. 3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.