ચેઈન રૂલ (Chain Rule)
ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે તો એક ટાંકી ખાલી કરતાં બે દિવસ લાગે છે. તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ ?

11
12
9
10

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ?

40
30
24
25

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ?

9 કલાક
12 કલાક
8 કલાક
10 કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
એક કારખાનામાં સમાન ક્ષમતાથી ચાલતા 4 મશીન 1 મિનિટમાં 300 નંગ બાટલીઓ બનાવી શકે છે, તો 12 મશીન 3 મિનીટમાં કેટલી બાટલીઓ બનાવી શકશે ?

4800
1800
3600
2700

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
6 વ્યક્તિઓનો 15 દિવસનો પગાર રૂા.2100 છે. તો 9 વ્યક્તિઓનો 12 દિવસનો પગાર કેટલો થાય ?

રૂ. 2510
રૂ. 2100
રૂ. 2520
રૂ. 2540

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ચેઈન રૂલ (Chain Rule)
જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ?

20 દિવસ
10 દિવસ
5 દિવસ
15 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP