સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યામાંથી 8 બાદ ક૨ી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમે૨ી 8 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે, તો તે સંખ્યા શોધો. 43 52 45 42 43 52 45 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ચો.વાર = ___ ચો.ફૂટ 9 9000 90 900 9 9000 90 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624409 624407 624405 624408 624409 624407 624405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 81225 42437 20164 32761 81225 42437 20164 32761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ? 1482 1332 1368 1406 1482 1332 1368 1406 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? -275000 0(zero) 1,85,275 -281250 -275000 0(zero) 1,85,275 -281250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP