વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ?

યુ.એસ.એ.
ઇઝરાયેલ
બ્રિટન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ?

ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ
ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ
હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ
હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ફાલ્કન - 9 રોકેટ વિશે ખરાં વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે.
ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

વરાહમિહિર
કણાદ
ભાસ્કરાચાર્ય
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સામૂહિક સંદેશા વ્યવહાર માટે સૌથી શકિતવાળી મીડિયાનું ઉદાહરણ જણાવો.

પુસ્તક
ફાઈલ ફોલ્ડર
ટેલિવિઝન
ચોપાનિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP