ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? સુરત મહેસાણા આણંદ વડોદરા સુરત મહેસાણા આણંદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા 'ઉદ્વહન સિંચાઇ યોજનાઓ' ખાસ કરીને કયા જિલ્લાના સિંચાઇથી વંચિત વિસ્તારના લોકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ? દાહોદ જિલ્લો તાપી જિલ્લો વડોદરા જિલ્લો નવસારી જિલ્લો દાહોદ જિલ્લો તાપી જિલ્લો વડોદરા જિલ્લો નવસારી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) હસ્તગિરિ મહાતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા દેવભૂમિ દ્વારકા અરવલ્લી ભાવનગર નર્મદા દેવભૂમિ દ્વારકા અરવલ્લી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? દહેજ કંડલા પીપાવાવ ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? એન્થાસાઈટ બીટુમિનસ લિગ્નાઈટ લિમોનાઈટ એન્થાસાઈટ બીટુમિનસ લિગ્નાઈટ લિમોનાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત શેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે ? તલ એરંડા રાય તમાકુ તલ એરંડા રાય તમાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP