ભારતની ભૂગોળ (Geography of India)
બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ?

12 કલાક 25 મિનિટ
9 કલાક 25 મિનિટ
24 કલાક 25 મિનિટ
6 કલાક 25 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-અમેરિકા પરમાણું સમજૂતી અન્વયે અમેરિકા ભારતમાં કયા સ્થળે અણુમથકનું નિર્માણ કરશે ?

નેલોર
બેંગલુરુ
કોવાડા
શ્રી હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઈ સીમારેખા "રેડક્લિફ રેખા" કહેવાય છે ?

ભારત અને ચીન
ભારત અને પાકિસ્તાન
ભારત તથા અફઘાનિસ્તાન
ભારત તથા બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP