સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 81 Km/hr ગતિથી ચાલે છે. તે રેલ્વે ટ્રેકની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પાર કરે છે. ટ્રેનની લંબાઈ શોધો.
સમય અને અંતર (Time and Distance)
જો રમેશ 7 Km/hr ની ઝડપે ચાલે તો તે શાળામાં 9 મિનિટ મોડો પહોંચે છે. પણ જો તે 8 Km/hr ની ઝડપે ચાલે તો 6 મિનિટ વહેલો પહોંચે છે. શાળા કેટલી દૂર હશે ?
ધારો કે શાળા x કિ.મી. દુર છે. બંને વખત લાગતા સમયનો તફાવત = 9 + 6 = 15 મિનિટ 15 મિનિટને કલાકમાં ફે૨વવા માટે 60 વડે ભાગવા પડે. સમય = અંતર/ઝડપ x/7 - x/8 = (9+6)/60
(8x-7x)/7×8 = 15/60 x = (7×8×15)/60 = 14 કિ.મી.
સમય અને અંતર (Time and Distance)
એક વાહન પ્રથમ 4 કલાક 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને ત્યારબાદ 6 કલાક 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તો તે વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?