કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈ-કેબિનેટ લાગુ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? હિમાચલ પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2014 2016 2012 2006 2014 2016 2012 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા વિશ્વ સામાજિક ન્યાય દિવસ (20 ફેબ્રુઆરી) ની થીમ શું હતી ? એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ? રાંચી હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ રાંચી હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ? આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? સુદર્શન સાહુ રામવિલાસ પાસવાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ મૌલાના વહિદૂદી્ન ખાન સુદર્શન સાહુ રામવિલાસ પાસવાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ મૌલાના વહિદૂદી્ન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP